મૌલાના શમસુલ હક અફઘાની (રહમતુલ્લાહ અલૈહ) ને એક કાદિયાની જજે પૂછ્યું:
"નબુવ્વત (પયગંબરપદ) શું વસ્તુ છે?"
મૌલાના શમસુલ હક અફઘાની ફરમાવવા લાગ્યા:
"નબુવ્વત એક આલા (સર્વોચ્ચ) હોદ્દો છે, અલ્લાહ જલ્લ શાનુહૂ જેને ચાહે તેને આપી દે છે."
કાદિયાની બોલ્યો:
"જ્યારે આટલો સારો હોદ્દો છે, તો તેને આમ (બધા મા...