વોટ્સએપ ગ્રૂપ ચેટમાં આવી રહ્યા છે 4 નવા ફીચર્સ: મેસેજ હંમેશા માટે પિન કરી શકાશે, નવા મેમ્બર્સ જોઈ શકશે જૂની ચેટ
વોટ્સએપ ગ્રૂપ ચેટના અનુભવને સરળ બનાવવા માટે ચાર મોટા ફેરફારો લાવી રહ્યું છે. આનાથી નવા મેમ્બર્સ માટે જૂની વાતચીત સમજવી સરળ બનશે અને જૂના યુઝર્સ જરૂરી મેસેજ ઝડપથી શોધી શકશે. તાજેતરમાં કંપનીએ 'ગેસ્ટ કોલ...