અમદાવાદ વિમાન દુર્ઘટના: ત્રણ મહિનામાં તપાસ રિપોર્ટ, ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
૧૪ જૂન, ૨૦૨૫, નવી દિલ્હી અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે, જે ત્રણ મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. આ અકસ્માતમાં ૨૬૫ લોકો માર્યા ગયા...