₹3,000 કરોડની કંપની અને ₹15 લાખ કરોડનું કૌભાંડ: રાજેશ એક્સપોર્ટ્સની ચાલાક સ્કીમ બેનકાબ, SEBI નું મોટું એક્શન
બેંગલુરુ: માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ જૂન 2026 માં એક મોટો આદેશ જાહેર કરીને 'રાજેશ એક્સપોર્ટ્સ' ના સીએમડી રાજેશ મહેતા પર સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સામાન્ય રોકાણકારો આશ...