નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)
નબી કરીમ ﷺ પતિ (શૌહર) તરીકે: નબી કરીમ ﷺ પોતાના પરિવારના સભ્યો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તતા હતા. આપે ફરમાવ્યું: "હું તમારામાંથી મારા પરિવાર માટે સૌથી ઉત્તમ છું." એકવાર આપ પોતાના ઘરે પધાર્યા, તે સમયે...