- "જો ગુનાઓની કોઈ દુર્ગંધ હોત, તો કોઈ આપણી સાથે ન બેસત."
(તાબી ઝાહિદ મુહમ્મદ બિન વાસિઅ - રહમહુલ્લાહ, અવસાન ૧૨૩ હિજરી | તારીખે દમિશ્ક: ૫૬/૧૫૮)
- "જો અલ્લાહનો પડદો (ખામીઓ છુપાવવાની કૃપા) ન હોત, તો કોઈ આપણી સાથે ન બેસત."
(ઈમામ અલ-હાફિઝ સુફિયાન બિન ઉયૈના - રહમહુલ્લાહ, અવસાન ૧૯૮ હિજરી | શુઅબુલ ઈમાન લિ-બયહકી: ૪૨૦૩)
સૌજન્ય: અબ્દુલ અઝીઝ નાસિર