admin
13 June, 2025
કોઈ બુઝુર્ગે (જ્ઞાની પુરુષે) શું ખૂબ જ સરસ ફરમાવ્યું છે:
જો તમે એ જાણવા માંગતા હોવ કે અલ્લાહની નજીક તમારું સ્થાન શું છે, તો જુઓ કે તે તમને કયા કામમાં વ્યસ્ત રાખે છે:
જો તે તમને પોતાના ઝિક્ર (સ્મરણ)માં વ્યસ્ત રાખે,
તો જાણી લો કે તે તમને યાદ રાખવા માંગે છે.
જો તમને કુરાનમાં વ્યસ્ત કરે,
તો...