ઇઝરાયલ-ઈરાન તણાવ: ઈરાને બદલો લીધો, તેલ અવીવ પર સેંકડો મિસાઇલો છોડાઈ
૧૪ જૂન, ૨૦૨૫, નવી દિલ્હી (૬:૧૭ AM IST) ઇઝરાયલે ઇરાન પર હવાઈ હુમલા કર્યા બાદ આ ક્ષેત્રમાં તણાવ વધી ગયો છે. ઇઝરાયલી હુમલામાં ટોચના ઇરાની કમાન્ડરોની હત્યાના બદલામાં, શુક્રવારે રાત્રે 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ' હેઠળ ઇરાને તેલ અવીવ અને અન્ય ઇઝરાયલી શ...
- admin
- world