"કરી શકું કેવી રીતે ભલા મિદહત-એ-મમ્દૂહ-એ-ખુદા (જેમની પ્રશંસા...
Ummah Post
2 May, 2025

"કરી શકું કેવી રીતે ભલા મિદહત-એ-મમ્દૂહ-એ-ખુદા (જેમની પ્રશંસા અલ્લાહે કરી છે),

હું તો બસ તેમના (ﷺ) સનાખ્વાનોમાં (પ્રશંસકોમાં) ગણના ઈચ્છું છું.

જાન કુરબાન કરીને પણ અદા ન થઈ શકે હક તેમના એક આંસુનો,

હું તો ગુલામોની યાદીમાં (ફેહરિસ્તમાં) નામ ઈચ્છું છું.

ﷺﷺﷺﷺ"

Share this article
માતા-પિતાની સેવાાનો બદલો (અજર)
લેખો

માતા-પિતાની સેવાાનો બદલો (અજર)

બની ઇસરાઇલનો એક અનાથ (યતીમ) બાળક દરેક કામ પોતાની માતાને પૂછીને તેમની મરજી મુજબ કરતો હતો. તેણે એક સુંદર ગાય પાળી હતી અને તે હંમેશા તેની દેખભાળમાં વ્યસ્ત રહેતો હતો. એકવાર એક ફરિશ્તો માનવ સ્વરૂપમાં તે બાળકની સામે આવ્યો અને ગાય ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. બાળકે કિંમત પૂછી તો ફરિશ્તાએ બહુ ઓછી કિંમત જણાવી....