×××××× *ગીબત (પીઠ પાછળ બુરાઈ કરવી)* ××××××

"ગીબત કરવી એ બ...
Ummah Post
1 May, 2025

×××××× *ગીબત (પીઠ પાછળ બુરાઈ કરવી)* ××××××

"ગીબત કરવી એ બરાબર એવું જ છે જેમ કે કોઈના હાથમાં તમારું ક્રેડિટ કાર્ડ આપી દેવું, જેનાથી તમારા એકાઉન્ટના નાણાં તેના હાથમાં ચાલ્યા જાય.

ગીબત કરવાથી બિલકુલ આવી જ રીતે આપણી નેકીઓ (પુણ્ય) બીજાના આમાલનામામાં (કર્મ-પુસ્તિકામાં) ટ્રાન્સફર થતી રહે છે.

અલ્લાહ આપણને આપણી નેકીઓની હિફાઝત કરવાની તૌફીક અતા ફરમાવે. આમીન."

Share this article
એક બોર્ડ અને બે વાક્યો:
લેખો

એક બોર્ડ અને બે વાક્યો:

એક અંધ માણસ એક ઇમારત પાસે બેઠો હતો અને પાસે એક બોર્ડ રાખેલું હતું જેના પર લખ્યું હતું, "હું અંધ છું, કૃપા કરીને મારી મદદ કરો." સાથે તેની ટોપી પડી હતી જેમાં થોડા સિક્કા હતા. એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે તેના ખિસ્સામાંથી થોડા સિક્કા કાઢ્યા અને ટોપીમાં નાખી દીધા. અચાનક તેની નજર બોર્ડ પર પ...