હાફિઝો (યાદશક્તિ) અને બુદ્ધિ વધારનારી 4 વસ્તુઓ
હઝરત ઇમામ શાફઈ (રહમતુલ્લાહી અલયહી) ફરમાવે છે:
"ચાર વસ્તુઓ બુદ્ધિ (અને યાદશક્તિ) વધારે છે:
① નકામી (વ્યર્થ) વાતો છોડી દેવી
② મિસ્વાકનો ઉપયોગ કરવો
③ નેક (સદાચારી) લોકોની સોબતમાં બેસવું
④ ઇલ્મ (જ્ઞાન) પર અમલ કરવો"
— [રાહ-એ-ઇલ્મ કા મુસાફિર: 150]