એક ૯૦ વર્ષના વૃદ્ધ દાદા મૃત્યુ પામ્યા પછી જન્નત (સ્વર્ગ) માં પહોંચી ગયા.
ત્યાં હૂરોની સુંદરતા જોઈને તેઓ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રોવા લાગ્યા.
એક હૂરે પૂછ્યું, "કેમ રોઈ રહ્યા છો?"
તેઓ કહેવા લાગ્યા, "જો હું જોગિંગ, યોગા અને સંતુલિત આહાર (બેલેન્સ ડાયટ) ના ચક્કરમાં ન પડ્યો હોત, તો ક્યારનોય અહીં પહોંચી ગયો હોત!" 😂😂😂😂😂😂