*અહલે સુન્નત અને અહલે બિદઅત વચ્ચેનો તફાવત*

ઇબ્ને કૈય્યિમ...
Ummah Post
24 March, 2025

*અહલે સુન્નત અને અહલે બિદઅત વચ્ચેનો તફાવત*

ઇબ્ને કૈય્યિમ રહિમહુલ્લાહ કહે છે:

અહલે સુન્નત અને અહલે બિદઅત વચ્ચે એ તફાવત છે કે અહલે સુન્નત, સુન્નતને લીધે લોકોના અકવાલ (કથનો) છોડી દે છે અને અહલે બિદઅત લોકોના અકવાલને લીધે સુન્નત છોડી દે છે.

📖 અસ્સવાઇકુલ મુર્સલાહ, જીલ્દ ૪ / સફા ૧૪૦૩

Share this article
જ્યારે અજ્ઞાન ચીસો પાડે છે, ત્યારે મન મૌન રહે છે.
લેખો

જ્યારે અજ્ઞાન ચીસો પાડે છે, ત્યારે મન મૌન રહે છે.

એકવાર એક ગધેડાએ એક શિયાળને કહ્યું: "ઘાસ વાદળી છે." શિયાળે જવાબ આપ્યો: "ના, ઘાસ લીલું છે." ચર્ચા ગરમાઈ, અને બંનેએ તેને પંચ (મધ્યસ્થતા) સમક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો, અને આ માટે તેઓ જંગલના રાજા સિંહ પાસે ગયા. જંગલના દરબારમાં પહોંચતા પહેલા, જ્યાં સિંહ પોતાના સિંહાસન પર બેઠો હતો, ગધેડો બૂમો પાડવા...