"અલ્લાહુમ્મા અહયિની મિસ્કીનોં વ અમિતની મિસ્કીનોં વહશુરની ફી...
Ummah Post
8 February, 2025

"અલ્લાહુમ્મા અહયિની મિસ્કીનોં વ અમિતની મિસ્કીનોં વહશુરની ફી ઝુમરતિલ-મસાકીની યૌમલ-કિયામાહ."

તરજુમો (અનુવાદ): અય અલ્લાહ! મને મિસ્કીન (નમ્ર/ગરીબ) જીવતો રાખજે અને મિસ્કનતની હાલતમાં જ મોત આપજે અને આખિરત (કયામતના દિવસે) માં પણ મિસ્કીનોની જમાત સાથે મારો હશ્ર (પુનરુત્થાન) કરજે.

Share this article
એક બોર્ડ અને બે વાક્યો:
લેખો

એક બોર્ડ અને બે વાક્યો:

એક અંધ માણસ એક ઇમારત પાસે બેઠો હતો અને પાસે એક બોર્ડ રાખેલું હતું જેના પર લખ્યું હતું, "હું અંધ છું, કૃપા કરીને મારી મદદ કરો." સાથે તેની ટોપી પડી હતી જેમાં થોડા સિક્કા હતા. એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે તેના ખિસ્સામાંથી થોડા સિક્કા કાઢ્યા અને ટોપીમાં નાખી દીધા. અચાનક તેની નજર બોર્ડ પર પ...