ડૉક્ટર: મોટાપા (સ્થૂળતા) નો એક જ ઈલાજ છે કે તમે રોજ ફક્ત 2 જ...
Ummah Post
8 January, 2025

ડૉક્ટર: મોટાપા (સ્થૂળતા) નો એક જ ઈલાજ છે કે તમે રોજ ફક્ત 2 જ રોટલી ખાધા કરો.

દર્દી: ઠીક છે પરંતુ આ 2 રોટલી જમતા પહેલા ખાવાની છે કે જમ્યા પછી?

😄😄😊😊😄😁😁😄😄😁

Share this article
બે પ્રકારની સ્ત્રીઓ અને કુરાની માર્ગદર્શન
લેખો

બે પ્રકારની સ્ત્રીઓ અને કુરાની માર્ગદર્શન

ઘરની બહાર નીકળતા જ તમારો બે પ્રકારની સ્ત્રીઓ સાથે સામનો થાય છે. પ્રથમ પ્રકાર: તે સ્ત્રીઓનો છે જેઓ અઝીઝ-એ-મિસ્રની પત્ની જેવી બીમારીનો ભોગ બનેલી છે. ખૂબ જ સજી-ધજીને, અત્તર (પરફ્યુમ) લગાવીને, બેપડદા (પડદા વિના)... પોતાની સ્થિતિ અને વર્તનથી કહી રહી હોય છે ” هَيْتَ لَكَ ” (આવી જાઓ). બીજો પ્રકાર: તે...