એક વ્યક્તિએ ઇમામ ઇબ્રાહીમ બિન અધમ રહમતુલ્લાહ અલયહ સમક્ષ વિનંતી કરી:
"હું રાત્રે નમાઝ (તહજ્જુદ) પઢી શકતો નથી, તેથી મને કોઈ દવા સૂચવો."
તેમણે કહ્યું:
"દિવસ દરમિયાન અલ્લાહની નાફરમાની (અવજ્ઞા) ન કરો, તે તમને રાત્રે પોતાની સામે ઊભા રાખશે; કારણ કે તમારું રાત્રે તેની સામે ઊભા રહેવું, એ સૌથી મોટા સન્માન (એઝાઝ) માંથી છે; અને નાફરમાન વ્યક્તિ આ ઇજ્જતનો હકદાર નથી!"
— ઇમામ ઇબ્રાહીમ બિન અધમ રહમતુલ્લાહ અલયહ
(ફસ્લુલ ખિતાબ ફિલ-ઝુહદિ વર-રકાઇકિ વલ-આદાબ: 9/400)