*એક જમાઈ પોતાના સાસરે ગયો. સાસુએ પૂછ્યું, "રીંગણ શરીફ રાંધું...
Ummah Post
22 November, 2024

*એક જમાઈ પોતાના સાસરે ગયો. સાસુએ પૂછ્યું, "રીંગણ શરીફ રાંધું કે ભીંડા મુબારક કે પાલક પાક ખાવાનું પસંદ કરશો?" જમાઈ બોલ્યો, "હું ગુનેગાર માણસ છું, વઝૂ કર્યા વગર આ પવિત્ર શાકભાજીના નામ લેવાને લાયક પણ ક્યાં છું! કોઈ વગર ગેરતનો રખડતો મરઘો જ રાંધી લો." 🤓*

Share this article
દુઃખી ન થાઓ કારણ કે...
લેખો

દુઃખી ન થાઓ કારણ કે...

એક દિવસ મૌલાના રૂમી (રહમતુલ્લાહ અલૈહ) પોતાના ઘરે પધાર્યા અને જોયું કે તેમનો દીકરો ઉદાસ બેઠો છે. તેમણે પૂછ્યું, "દીકરા, કેમ ઉદાસ છે?" તો દીકરાએ જવાબ આપ્યો, "કંઈ નથી." આના પર મૌલાના રૂમી (રહ.) બહાર ગયા અને વરુની ચામડી (ખાલ) ઓઢીને આવ્યા અને ડરાવવા માટે ગુરકવા લાગ્યા. આ જોઈને તેમનો દીકરો હસી પડ્યો, ત...