*`🌹 દુઆ કરજો 🌹`*

*અલ્લાહ જી*

*એટલી મોહલત (સમય) આપજે...
Ummah Post
20 November, 2024

*`🌹 દુઆ કરજો 🌹`*

*અલ્લાહ જી*

*એટલી મોહલત (સમય) આપજે કે હું મારી જવાબદારીઓને ઉત્તમ રીતે પૂર્ણ કરી શકું.*

*અલ્લાહ જી*

*▪️ એટલી મોહલત આપજે..... કે હું એવા કાર્યો (અમલ) કરી શકું જેથી મૃત્યુ આસાન થઈ જાય.*

*અલ્લાહ જી*

*▪️ એટલી મોહલત આપજે.... કે હું તને રાજી (પ્રસન્ન) કરી શકું.*

*અલ્લાહ જી*

*▪️ એવા કાર્યો કરવાની મોહલત આપજે... જેથી મારી કબરમાં રોશની થઈ જાય..*

*અલ્લાહ જી*

*▪️ એટલી સેહત (તંદુરસ્તી) આપજે.... કે હું આખિરત (પરલોક) ની શ્રેષ્ઠ તૈયારી કરી શકું..*

*અલ્લાહ જી*

*🔺 હવે જે જિંદગી બાકી રહી ગઈ છે..... તેને ગંભીરતાથી લેવી છે.... માત્ર દુનિયા માટે નહીં પરંતુ આખિરત માટે પણ જીવવું છે..*

ઇલાહી (હે માલિક)! અમે કમજોર છીએ, ભૂલોથી ભરેલી જિંદગી છે...... માફ કરી દેજે માલિક... બક્ષી દેજે..... અને અમારો સાથ કોઈ પણ ક્ષણે છોડતો નહીં... અને અમને બુરાઈથી બચાવીને રાખજે.

Share this article
તલાકનું કારણ...??
લેખો

તલાકનું કારણ...??

કહેવાય છે કે એક અરબી વ્યક્તિએ (اعرابی) તેની પત્નીને તલાક આપી દીધા. કેટલાક લોકો તેની પાસે પૂછવા અને કારણ જાણવા આવ્યા કે તેણે તલાક કેમ આપ્યા? તેણે કહ્યું: "તે હજુ ઇદ્દત (عدت) માં છે, હજી સુધી તે મારી પત્ની છે અને મને તેની સાથે ફરી સંબંધ જોડવાનો (રુજૂ કરવાનો) અધિકાર છે. જો હું તેની ખામીઓ તમારી સામે જાહ...