*જન્ન્નતીઓ (સ્વર્ગવાસીઓ) માટે ચાર ખુશખબર*  

*નબી કરીમ (સલ...
Ummah Post
20 November, 2024

*જન્ન્નતીઓ (સ્વર્ગવાસીઓ) માટે ચાર ખુશખબર*

*નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એ ફરમાવ્યું: જ્યારે જન્નતીઓ જન્નતમાં ચાલ્યા જશે, ત્યારે એક અવાજ આપનારો પોકાર કરશે— હે અહલે-જન્નત (જન્નતવાસીઓ)!*

*1_ તમે હંમેશા તંદુરસ્ત રહેશો, ક્યારેય બીમારી નહીં આવે.*

*2_ તમે હંમેશા જીવતા રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે.*

*3_ તમે હંમેશા જવાન રહેશો, તમને ક્યારેય ઘડપણ નહીં આવે.*

*4_ તમે હંમેશા આરામમાં રહેશો, તમને ક્યારેય કોઈ તકલીફ નહીં આવે.*

*સહીહ મુસ્લિમ 7157*

*અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત પોતાની કૃપાથી આપણા બધાને જન્નતુલ ફિરદૌસ અતા ફરમાવે. આમીન.*

Share this article
બહિશ્તી ઝેવર અને તાલીમ-ઉદ-દીનના કેટલાક સ્થાનોનું સંશોધન (સુધારો)
લેખો

બહિશ્તી ઝેવર અને તાલીમ-ઉદ-દીનના કેટલાક સ્થાનોનું સંશોધન (સુધારો)

બહિશ્તી ઝેવર અને તાલીમ-ઉદ-દીનના કેટલાક સ્થાનોનું સંશોધન: (૧) બહિશ્તી ઝેવરમાં ઇશા પછી ચાર સુન્નતો લખી દેવામાં આવી છે, સાચું એ છે કે બે સુન્નત છે અને બે નફ્લ. (૨) બહિશ્તી ઝેવરમાં અય્યામે બીઝ (ચંદ્ર માસના રોજાની તારીખો) ૧૨, ૧૩, ૧૪ તારીખો લખી દીધી છે, સાચી ૧૩, ૧૪, ૧૫ છે. (૩) તાલીમ-ઉદ-દીન અને બહ...