*પતિ: બેગમ સાહેબા, આપણા ચાલીસ વર્ષના લગ્નજીવનમાં આજે પહેલીવા...
Ummah Post
20 November, 2024

*પતિ: બેગમ સાહેબા, આપણા ચાલીસ વર્ષના લગ્નજીવનમાં આજે પહેલીવાર તમે એટલી ઉત્તમ ચા બનાવી છે કે હું તેનું વર્ણન પણ નથી કરી શકતો... 🤗*

*પત્ની: અરે રે, મારી તો બુદ્ધિ જ મારી ગઈ હતી! 🤦🏼‍♀️*

*મેં ભૂલથી મારી ચાની પ્યાલી તમને આપી દીધી.... 😂😂😂*

Share this article
એક વલીની સાચી ભવિષ્યવાણી:
લેખો

એક વલીની સાચી ભવિષ્યવાણી:

હઝરત શાહ અબ્દુલ રહીમ સાહેબ સહારનપુરી, જેઓ મોટા સાહિબે કશ્ફ-ઓ-કરામાત (આધ્યાત્મિક રહસ્યો અને ચમત્કારો ધરાવતા) હતા, તેમનો એક પ્રસંગ ખૂબ જ પ્રખ્યાત છે કે પંજાબથી હકીમ નૂરુદ્દીન સારવારના અર્થે હઝરત શાહ સાહેબ પાસે આવ્યા... હઝરતે તેમને ફરમાવ્યું કે "હકીમ સાહેબ! પંજાબમાં કાદિયાન નામની કોઈ જગ્યા છે, ત્યાંથી...