*પતિ-પત્ની વચ્ચેના સારા દામ્પત્ય જીવન (હસન-એ-મુઆશરત) માં ચાર બાબતોનો સમાવેશ થાય છે:*
૧) હુસ્ન અલ-ખિતાબ:
*સારી અને નમ્ર ભાષામાં વાત કરવી.*
૨) હુસ્ન અલ-મઝહર:
*બાહ્ય સાફ-સફાઈ અને શણગાર (સુઘડતા) નું ધ્યાન રાખવું.*
૩) અલ-અફ્વ અન ઇલ-ઝલ્લાત:
*ભૂલોને માફ કરવી અને જતી કરવી (દરગુઝર કરવું).*
૪) અલ-લીન ફિલ-મુઆમલાહ:
*આપસી વ્યવહાર અને બાબતોમાં નરમાશ રાખવી.*
*અલ્લાહ તઆલા અમલ કરવાની તૌફીક (શક્તિ) આપે.*
(વસાયા લિલ-અરૂસૈન લિશ-શેખ અબ્દુલ્લાહ અઝ-ઝહિમ: ૧૪)