એક અપશબ્દો બોલનાર (કડવી વાણીવાળો) માણસ પોતાની કડવી વાતોથી બી...
Ummah Post
19 November, 2024

એક અપશબ્દો બોલનાર (કડવી વાણીવાળો) માણસ પોતાની કડવી વાતોથી બીજાઓને તકલીફ આપે છે, તેની જીભની કડવાશથી સંબંધો નબળા પડે છે અને દિલ ઘવાય છે. સારા અખ્લાક (સદ્ગુણો) ની ખામી તેના વ્યક્તિત્વને નકારાત્મક બનાવી દે છે, અને અપશબ્દોના કારણે લોકોનો આદર અને વિશ્વાસ ગુમાવી બેસે છે. માણસે પોતાની જીભને નરમ અને પોતાના અખ્લાકને વધુ સારા રાખવા જોઈએ.

Share this article
નોકરી અને બિઝનેસ વચ્ચેનો તફાવત: મેનેજર અને સમોસાવાળાની એક બોધદાયક વાર્તા
લેખો

નોકરી અને બિઝનેસ વચ્ચેનો તફાવત: મેનેજર અને સમોસાવાળાની એક બોધદાયક વાર્તા

એક મોટી કંપનીના ગેટ સામે એક પ્રખ્યાત સમોસાની દુકાન હતી. લંચ ટાઇમમાં અવારનવાર કંપનીના કર્મચારીઓ ત્યાં આવીને સમોસા ખાતા હતા. એક દિવસ કંપનીના એક મેનેજર, સમોસા ખાતા ખાતા સમોસાવાળા સાથે મજાકના મૂડમાં આવી ગયા. મેનેજર સાહેબે સમોસાવાળાને કહ્યું: "યાર શાહિદ! તમારી દુકાન તમે ખૂબ સારી રીતે સેટ કરી છે, પણ શુ...