લોકો સાથે એવી રીતે વર્તો જાણે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા હોવ...
Ummah Post
19 November, 2024

લોકો સાથે એવી રીતે વર્તો જાણે તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા હોવ…!!

કપટી (મુનાફિક) ને અવગણો,

ખરાબ (પાના) ને ફાડી નાખો…

અને સૌથી સુંદર પર રોકાઈ જાઓ.

માણસો પણ પુસ્તકો જેવા હોય છે,

કેટલાક લોકો માત્ર મુખપૃષ્ઠ (કવર) થી છેતરે છે,

જ્યારે કેટલાકની અંદરની સામગ્રી આશ્ચર્યજનક હોય છે

ભલે તેમનું કવર બિલકુલ સામાન્ય લાગતું હોય.

પહેલી નજરે પ્રભાવિત ન થાઓ,

સમય દરેક વસ્તુનો નિર્ણય કરી દે છે…!!

જિંદગીના પુસ્તકને ધ્યાનથી વાંચો,

દરેક પાનું એક નવો પાઠ શીખવે છે…

Share this article
મૃત્યુ પછીની કડવી વાસ્તવિકતા
લેખો

મૃત્યુ પછીની કડવી વાસ્તવિકતા

તમને દફનાવીને પાછા આવતાની સાથે જ તમારા પરિવારજનોનું ધ્યાન વિદાય લેતા મહેમાનોના જમવાની વ્યવસ્થા તરફ જશે કે તેમને જમાડીને વિદાય કરીએ. એક અઠવાડિયું પસાર થશે, તમારા બાળકોનું સ્કૂલે જવાનું ફરી શરૂ થઈ જશે. બે અઠવાડિયા પસાર થશે, અફસોસ (શોક) વ્યક્ત કરવા આવનારાઓની અવરજવર બંધ થઈ જશે. ત્રણ અઠવાડિયા સુ...