જિંદગીની પહેલી શરત જીવતા રહેવું છે. કોઈના હોવા કે ન હોવાથી જ...
Ummah Post
31 December, 2023

જિંદગીની પહેલી શરત જીવતા રહેવું છે. કોઈના હોવા કે ન હોવાથી જિંદગી અટકી નથી જતી, ચાલતી જ રહે છે. અવારનવાર તે લોકો જેમની વિના જિંદગી વિતાવવી અત્યંત અનિવાર્ય બની જાય છે, તેઓ અચાનક આપણાથી દૂર થઈ જાય કે કોઈ કારણ વગર વિખૂટા પડી જાય, તોપણ જિંદગીને કોઈ ફરક નથી પડતો; તે સતત ચાલતી જ રહે છે. થોડી મુશ્કેલ જરૂર લાગે છે, છતાં પણ પૂરી (ખતમ) નથી થતી. સમય બધું બદલી નાખે છે—લોકો પણ, સંબંધો પણ અને અહેસાસો (ભાવનાઓ) પણ.

જો તમે એકલા હોવ અને સમયની દિલ તોડી નાખનારી ક્ષણો તમારી ભાવનાઓને કચડી રહી હોય, તો શું થયું? તમે આ દુનિયામાં એકલા આવ્યા હતા, એકલા જ જશો. જ્યારે કુદરતે તમને એકલા જ પેદા કર્યા હતા, તો પછી એકલતાથી શું ગભરાવું? આપણને પણ જિંદગીની આ જ ફિલસૂફી (દર્શન) છે, જે જેટલી જલ્દી સમજી લેવામાં આવે એટલી જ પીડા ઓછી થશે.

Share this article
અમાનત અને દિયાનતની આલા તરીન મિસાલ
લેખો

અમાનત અને દિયાનતની આલા તરીન મિસાલ

નાઝિમ નદવતુલ ઉલમા હઝરત મૌલાના બિલાલ અબ્દુલ હઈ સાહેબ હસની નદવી ઝીદ મજદુહૂ એ દારુલ ઉલૂમના સાબિક મોહતમિમ હઝરત ઉસ્તાઝ ડૉક્ટર મૌલાના સઈદુર્રહમાન સાહેબ આઝમી નદવી રહ. ના હવાલાથી આ સરાહત ફરમાવી કે સખ્ત જિસ્માની ઝોઅફના કારણે હઝરત મોહતમિમ સાહેબ છેલ્લાં અઢી વર્ષથી દારુલ ઉલૂમ આવવાથી કાસિર રહ્યા, આ દરમિયાન મુર્શ...