*અલ્લાહ* *તઆલા* ને એ લોકો ખૂબ *પસંદ* છે
જે *ગુનાહ* થઈ જવા પ...
Ummah Post
17 November, 2024

*અલ્લાહ* *તઆલા* ને એ લોકો ખૂબ *પસંદ* છે

જે *ગુનાહ* થઈ જવા પર *તૌબા* કરે છે' 🥀

પોતાની ભૂલનો *એકરાર* (સ્વીકાર) કરી લે છે 🥰

તેમની આગળ *ઝૂકી* જાય છે'

એ *લોકો* હું અને તમે જ છીએ જેનાથી ભૂલો થાય છે 🥹

*ગુનાહ* થાય છે ' 🥀❤️‍🩹

બસ જ્યારે *ભૂલ* નો *અહેસાસ* થાય *તરત જ* તૌબા કરી લો

અને વારંવાર *પોતાને* યાદ અપાવો કે હવે આવું નથી કરવું! ✨

─────•🌸🕋✨️

Share this article
શૈતાનના ત્રણ હથિયાર
લેખો

શૈતાનના ત્રણ હથિયાર

હઝરત સૈયદના વહબ બિન મુનબ્બિહ રહમતુલ્લાહિ અલૈહથી વર્ણન છે: બની ઇસ્રાઇલનો એક આબિદ (ઇબાદત કરનાર) પોતાના ઇબાદતખાનામાં લાંબા સમયથી ઇબાદતમાં મશગૂલ હતો. તે મુજાહદા કરતો અને હંમેશાં ગુનાહોથી બચતો. તેની ઇબાદત અને પરહેઝગારી જોઈને શૈતાનના ચેલાઓ ઇબ્લીસ પાસે આવ્યા અને કહ્યું: "અમુક માણસે અમને લાચાર કરી દીધા છ...