આત્મ-મૂલ્યાંકન (જવાબદેહી) માં એટલી ઊંડાઈ પણ ન હોવી જોઈએ કે પ...
Ummah Post
22 December, 2023

આત્મ-મૂલ્યાંકન (જવાબદેહી) માં એટલી ઊંડાઈ પણ ન હોવી જોઈએ કે પોતાની હાર સિવાય કંઈ નજરે જ ન પડે. માણસે ઓછામાં ઓછું પોતાની જાત પ્રત્યે દયાળુ (નમ્ર) હોવું જોઈએ. ભલે પગલાં લથડ્યા હોય, મહેનત અને લગનમાં કમી રહી હોય, તોય ક્યારેય પોતાની જાતને વધારે દોષ આપવાની જરૂર નથી. અને ક્યારેય પોતાની જાતથી નિરાશ પણ ન થવું જોઈએ.

---

એક સમય હોય છે જ્યારે માણસ જિંદગી માટે ઘણા સપના જુએ છે, આકાંક્ષાઓ પાળે છે, ઈચ્છાઓ રાખે છે. પછી સમય પસાર થાય છે, ઘણી નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે, વંચિતતાઓ જોવી પડે છે અને અંતમાં માત્ર એક જ સપનું બચે છે કે જિંદગીમાં ચેન (શાંતિ) આવી જાય અને બસ!!

—માઈક

Share this article
હઝરત થાનવી રહમતુલ્લાહ અલયહિ ફરમાવે છે:
લેખો

હઝરત થાનવી રહમતુલ્લાહ અલયહિ ફરમાવે છે:

મુદર્રિસીન (શિક્ષકો) એ સમજવું જોઈએ કે દરેક વિદ્યાર્થી (તાલિબે ઇલ્મ) ને આખું અરબી ભણાવવું જરૂરી નથી, જેનામાં યોગ્યતા (મુનાસબત) જુઓ અને સાચી સમજણ (ફહમે સલીમ) મેળવો, તેને બધી કિતાબો ભણાવી દો, અને જેને યોગ્યતા ન હોય અથવા સાચી સમજણ ન હોય, તેને જરૂરત મુજબના મસાઈલ (ધાર્મિક નિયમો) ભણાવીને કહી દો કે જાઓ દુનિ...