ઇમામ અહમદ બિન હમ્બલ (રહમતુલ્લાહ અલયહ) ફરમાવે છે:
’’قَلَّ رَ...
Ummah Post
21 December, 2023

ઇમામ અહમદ બિન હમ્બલ (રહમતુલ્લાહ અલયહ) ફરમાવે છે:

’’قَلَّ رَجُلٌ يَأْخُذُ كِتَابًا يَنْظُرُ فِيهِ إِلَّا اسْتَفَادَ مِنْهُ شَيْئًا‘‘

ખૂબ જ ઓછું એવું બને છે કે માણસ કોઈ પુસ્તક પકડે અને તેમાંથી કંઈક ફાયદો ન મેળવે.

એટલે કે: જ્યારે પણ કોઈ પુસ્તક ખોલો તો તેમાંથી ચોક્કસ ફાયદો પ્રાપ્ત થાય છે. તેથી પુસ્તકોનું મુતાલા (અધ્યયન) કરતા રહો.

(અલ-ઇલલ વ મઅરિફતુર રિજાલ લિ-અબ્દુલ્લાહ બિન અહમદ બિન હમ્બલ: 2393, ભાવાર્થ અનુવાદ)

Share this article
પયગંબર ﷺ ની કેળવણી (તર્બિયત) ની હિકમતભરી પદ્ધતિ
લેખો

પયગંબર ﷺ ની કેળવણી (તર્બિયત) ની હિકમતભરી પદ્ધતિ

નબી કરીમ ﷺ ની તર્બિયત (કેળવણી) ની એક પદ્ધતિ એ હતી કે તેઓ પહેલા ભૂલનો અહેસાસ કરાવતા હતા, પછી નસીહત (શિખામણ) આપતા હતા. એક વખત આપ ﷺ સહાબા ઇકરામની સભામાં બિરાજમાન હતા, ત્યારે એક યુવાન મસ્જિદમાં પ્રવેશ્યો અને આમતેમ જોવા લાગ્યો, જાણે કોઈની શોધમાં હોય. તેને રસૂલુલ્લાહ ﷺ દેખાયા, તે આપની તરફ આવ્યો અને કહેવા...