✨✨✨✨✨✨✨✨✨✨

હું લોકોના શબ્દોમાં તેમની ચીસો અનુભવ...
Ummah Post
13 November, 2024

✨✨✨✨✨✨✨✨✨✨

હું લોકોના શબ્દોમાં તેમની ચીસો અનુભવું છું...!

ખુદારા (ભગવાન ખાતર)! તમારા સંબંધોને દુઃખ આપવાનું છોડી દો...!

ચહેરા બદલવાનું છોડી દો...!

પોતાના સંબંધોની સામે કંઈક અલગ અને પાછળ કંઈક અલગ હોવાનું છોડી દો...!

બેમોઢાપણું (દંભ) છોડીને એકરંગી (સાચા) બની જાઓ...!

તમારા ઊંચા સ્ટેટસ (મોભા) ના કારણે તમારા બાકીના સંબંધોને સામાન્ય ગણવાનું છોડી દો...!

તમારા સંબંધોની શરાફત (ભલાઈ) નો ગેરફાયદો ઉઠાવવાનું છોડી દો...!

જે તમારી ઇજ્જત અને સન્માનમાં નમેલો છે, તેને માત્ર નમેલો જ સમજો, પડેલો (હલકો) નહીં...!

એ સમયથી ડરો જ્યારે લોકોના શબ્દોની ચીસો રબના અર્શ (ઈશ્વરના સિંહાસન) સુધી પહોંચી જાય...!

યા અલ્લાહ! આપણી ઇસ્લાહ (સુધારો) કરી દે...!

આમીન સુમ્મા આમીન યા રબ્બિલ આલમીન.

Share this article
અલ્લાહનો ડર અને ક્ષમા: સહીહ મુસ્લિમની એક ઇમાન અફરોઝ હદીસ
લેખો

અલ્લાહનો ડર અને ક્ષમા: સહીહ મુસ્લિમની એક ઇમાન અફરોઝ હદીસ

એક હદીસ હઝરત અબૂ હુરૈરા (રઝીઅલ્લાહુ અન્હુ) થી વર્ણવાયેલી છે... તેઓ ફર્માવે છે કે એક વખત હઝરત મોહમ્મદ પયગંબર (સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ) એ અગાઉના ઉમ્મતોના એક માણસનો કિસ્સો બયાન ફર્માવ્યો... કે એક માણસ હતો જેણે પોતાના આત્મા (જાન) પર મોટો ઝુલ્મ કર્યો હતો... મોટા મોટા ગુનાહ કર્યા હતા... ખૂબ જ ખરાબ જિંદગી...