વાત કરવાની રીતો 🤗

અલ્લાહ (ભગવાન) સાથે: 
    બંને હાથ જો...
Ummah Post
13 November, 2024

વાત કરવાની રીતો 🤗

અલ્લાહ (ભગવાન) સાથે:

બંને હાથ જોડીને 🩷

શિક્ષક (ઉસ્તાદ) સાથે:

નજર ઝુકાવીને 💛

માતા સાથે:

ખુલીને 🩶

પિતા સાથે:

આદર (સન્માન) પૂર્વક 🤎

ભાઈ સાથે:

કોઈપણ ખચકાટ વગર 💙

બહેન સાથે:

નરમ અવાજમાં ❤️

બાળકો સાથે:

લાડ-પ્યારથી 🖤

અને મિત્રો સાથે:

હસી-મજાકથી 💖

અને પત્ની સાથે:

પત્ની સાથે વાત કરવાની રીતની શોધ હજી ચાલુ છે, કોરોનાની દવાની જેમ. જ્યાં સુધી કોઈ સંશોધન (રિસર્ચ) કરેલી દવા ન મળી જાય, ત્યાં સુધી પૂરું ધ્યાન આપીને હા માં હા અને ના માં ના મેળવતા રહો, જેવું ચાલે છે તેવું ચાલવા દો, રિસ્ક ન લો! 😂😂

Share this article
'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો
લેખો

'તન્બીહુલ ગફિલીન' ના બોધપાઠ અને હિકાયતો

❶ એક ઝાહિદ (તપસ્વી) નો કિસ્સો વર્ણવાયેલ છે કે તેઓ રોટલી વિના માત્ર શાકભાજી અને નમક વગેરે ખાઈ લેતા હતા. કોઈકે પૂછ્યું, "બસ તમે આના પર જ ગુજારો કરો છો?" તેમણે ફર્માવ્યું, "હું મારી દુનિયા જન્નત (સ્વર્ગ) માટે બનાવી રહ્યો છું અને તું તેને બૈતુલ ખલા (શૌચાલય) માટે બનાવે છે. એટલે કે, તું સ્વાદિષ્ટ ભોજન ખાઈ...