*તમારા દિવસની શરૂઆત દરૂદ-એ-પાક પઢતા પઢતા કરો*
પઢી લો:

અલ...
Ummah Post
12 November, 2024

*તમારા દિવસની શરૂઆત દરૂદ-એ-પાક પઢતા પઢતા કરો*

પઢી લો:

અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ અલા આલિ મુહમ્મદિન કમા સલ્લૈતા અલા ઇબ્રાહીમા વ અલા આલિ ઇબ્રાહીમા ઇન્નકા હમીદુમ મજીદ.

અલ્લાહુમ્મા બારિક અલા મુહમ્મદિન વ અલા આલિ મુહમ્મદિન કમા બારક્તા અલા ઇબ્રાહીમા વ અલા આલિ ઇબ્રાહીમા ઇન્નકા હમીદુમ મજીદ.

🌷🌼

Share this article
બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)
લેખો

બીજા માટે ખાડો ખોદનાર (એક ફિકહી વાર્તા)

બે સ્ત્રીઓ કાઝી ઇબ્ન અબી લૈલાની અદાલતમાં પહોંચી ગઈ, આ પોતાના સમયના પ્રખ્યાત અને જાણીતા કાઝી હતા. કાઝીએ પૂછ્યું, "તમારા બંનેમાંથી પહેલા કોણે વાત કરવી છે?" તેમાંથી મોટી ઉંમરની મહિલાએ બીજીને કહ્યું, "તું તારી વાત કાઝી સાહેબ સામે રાખ." તે કહેવા લાગી, "કાઝી સાહેબ, આ મારી ફૂઈ (ફૂફી) છે, હું તેમને...