"રસૂલુલ્લાહ ﷺ________"
અમે આપના હુસ્નનું (સૌંદર્યનું) શું વ...
Ummah Post
11 November, 2024

"રસૂલુલ્લાહ ﷺ________"

અમે આપના હુસ્નનું (સૌંદર્યનું) શું વર્ણન કરીએ,

અલ્લાહ પોતે આપના હુસ્નનો ઉલ્લેખ કરે છે.

જન્નત આપના હુસ્નને યાદ કરે છે,

આકાશ અને ધરતી આપની રાહ જુએ છે.

આપની સુંદરતાની ચર્ચા (તઝકિરા),

મહાન ગ્રંથ કુરઆન મજીદમાં સુરક્ષિત છે...........

*صَلَّى اللّٰهُ عَلَيْهِ وَسَلَّم* (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ)

*બેશક, અમે અમારા જીવન નબી ﷺ ના ખાતર વેચી (કુર્બાન કરી) દીધા છે.*

Share this article
મરિયમ અને હારિસની દોડ (ઉતાવળિયા અને ઉપરછલ્લા નિર્ણયોથી બચાવ)
લેખો

મરિયમ અને હારિસની દોડ (ઉતાવળિયા અને ઉપરછલ્લા નિર્ણયોથી બચાવ)

પહેલીવાર કોઈ મોટીવેશનલ (પ્રેરણાત્મક) લખાણ દિલને સ્પર્શી ગયું... તમે પણ આમાંથી લાભ મેળવો. "મરિયમે ૧ કલાકમાં ૧૦ કિલોમીટરનું અંતર કાપ્યું. હારિસે આ જ અંતર દોઢ કલાકમાં કાપ્યું... બંનેમાંથી કોણ વધુ ઝડપી અને સ્વસ્થ ગણાય? સ્વાભાવિક છે કે આપણો જવાબ હશે... 'મરિયમ'. જો આપણે એમ કહીએ કે મરિયમે આ અંતર એક ત...