કાઝી અહમદ બિન બુદૈલ અલ-કૂફી અલ-હનફીને (તેમની ઇબાદત અને તપસ્ય...
Ummah Post
11 November, 2024

કાઝી અહમદ બિન બુદૈલ અલ-કૂફી અલ-હનફીને (તેમની ઇબાદત અને તપસ્યાના કારણે) "રાહિબ અલ-કૂફા" (કૂફાના સંત/તપસ્વી) કહેવામાં આવતા હતા. જ્યારે તેમની કાઝી (ન્યાયાધીશ) તરીકે નિમણૂક કરવામાં આવી, ત્યારે તેઓ કહેવા લાગ્યા: "મને ઘડપણમાં રૂસવા (અપમાનિત) કરી દેવામાં આવ્યો."

(અલ-જવાહિર અલ-મુદિય્યા ફી તબકાત અલ-હનફિય્યા; 1/149)

Share this article
આદતો, અખ્લાક અને તર્ઝે-અમલ ખૂન અને નસ્લ બંનેની ઓળખ કરાવી દે છે
લેખો

આદતો, અખ્લાક અને તર્ઝે-અમલ ખૂન અને નસ્લ બંનેની ઓળખ કરાવી દે છે

એક બાદશાહના દરબારમાં એક અજાણ્યો માણસ નોકરીની તલબ લઈને હાજર થયો, કાબિલિયત પૂછવામાં આવી, કહ્યું કે હું સિયાસી છું. બાદશાહ પાસે સિયાસતદાનોની ભીડ રહેતી હતી, તેને ખાસ ઘોડાઓના અસ્તબલનો ઇન્ચાર્જ બનાવી લેવામાં આવ્યો, જે હમણાં જ ફૌત થઈ ચૂક્યો હતો. થોડા દિવસ પછી બાદશાહે તેને પોતાના સૌથી મોંઘા અને અઝીઝ ઘોડા વિ...