હઝરત હસન (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત (વર્ણન) છે કે: "હે આદમ...
Ummah Post
1 December, 2023

હઝરત હસન (રઝિયલ્લાહુ અન્હુ) થી રિવાયત (વર્ણન) છે કે: "હે આદમના દીકરા! તું એકલો મૃત્યુ (ફૌત) પામીશ, એકલો જ કબરમાં દાખલ થઈશ, એકલો જ કબરથી ઉઠાડવામાં આવીશ અને તારા કાર્યો (અમાલ) નો હિસાબ માત્ર તારી પાસેથી જ લેવામાં આવશે (બીજા કોઈ પાસેથી નહીં). આ માર્ગ (મુસાફરી) માટે સામાન (તૈયારી) કરી લે, કારણ કે આ એવો માર્ગ છે જેમાં કોઈ મનુષ્ય તારો સાથી નહીં હોય."

— (કિતાબ અઝ-ઝુહદ લિ-ઇબ્ન હમ્બલ, પૃષ્ઠ ૨૭૧)

Share this article
સંબંધ શોધવામાં બેવડા ધોરણો: દીકરીઓને 'જોવા' જવાની કડવી વાસ્તવિકતા
લેખો

સંબંધ શોધવામાં બેવડા ધોરણો: દીકરીઓને 'જોવા' જવાની કડવી વાસ્તવિકતા

આપણા સમાજમાં જ્યારે પોતાના દીકરા કે ભાઈ માટે સંબંધ (માંગુ) શોધવામાં આવે છે ત્યારે... છોકરીની સુંદરતા, છોકરીની શરાફત (સંસ્કાર), છોકરીનું ઘરકામ, છોકરીનું રહન-સહન, છોકરીનું શિક્ષણ, છોકરીનું ખાનદાન, છોકરીનું દહેજ, છોકરીનો મિલકતમાં હિસ્સો અને છોકરીના જન્મથી લઈને તેની યુવાની સુધીનો ઇતિહાસ—જેની સાક્ષી (...