ગાઝાની મસ્જિદોમાં ઝાયોની અત્યાચારીઓ...
"જેઓએ દેશોમાં સરકશી (વિદ્રોહ) કરી,
અને તેમાં ઘણો ફસાદ (ઉત્પાત) મચાવ્યો."
યા અલ્લાહ!
આ એ જ લોકો છે જેમણે ધરતી પર સરકશી અખત્યાર કરી
અને ધરતી પર ઘણો ફસાદ મચાવ્યો...
એમના પર તમારા અઝાબ (કોપ) નો કોરડો વરસાવ,
બેશક તારો રબ પૂરી રીતે નજરમાં રાખેલો (ઘાતમાં) છે!