*✨શ્રેષ્ઠ દવા...👇*

*★_ હકીમ લુકમાન કહે છે કે: "મેં જિંદ...
Ummah Post
8 November, 2024

*✨શ્રેષ્ઠ દવા...👇*

*★_ હકીમ લુકમાન કહે છે કે: "મેં જિંદગીમાં વિવિધ દવાઓથી લોકોની સારવાર કરી, પરંતુ આ લાંબા અનુભવ પછી મેં શીખ્યું કે માણસ માટે શ્રેષ્ઠ દવા પ્રેમ અને આદર (ઇજ્જત) છે."*

*★_ કોઈકે પૂછ્યું: "જો આ અસર ન કરે તો...?"

હકીમ લુકમાન હસ્યા અને બોલ્યા: "તો દવાની માત્રા (ડોઝ) વધારી દો!"*

Share this article
હુઝૂર ﷺ નું પોતાના સાથીઓ સાથેનું વર્તન
લેખો

હુઝૂર ﷺ નું પોતાના સાથીઓ સાથેનું વર્તન

હઝરત હુસૈન બિન અલી (રઝિયલ્લાહુ અન્હુમા) ફરમાવે છે કે મેં અબ્બા જાન સૈયદુના અલી (રઝિયલ્લાહુ અન્હુ) ને પૂછ્યું કે હુઝૂર ﷺ પોતાના હમ-નશીનો (સાથીઓ) સાથે કેવી રીતે રહેતા હતા? આપ રઝિયલ્લાહુ અન્હુએ ફરમાવ્યું: "આપ ﷺ ખંદા-રૂ (હસમુખા), ખુશ-અખ્લાક (સદાચારી) અને નર્મ સ્વભાવના હતા. બદ-અખ્લાક્રી, કડક મિજાજ, અવાજ...