✍🏻રસ્તો ભૂલી જઈએ તો તરત જ ગુગલ પર લોકેશન જોઈને ચાલવાનું શરૂ કરી દઈએ છીએ. અલ્લાહ ﷻ એ જન્નતનું લોકેશન ઇમામ-ઉલ-અંબિયા રસૂલુલ્લાહ મુહમ્મદ ﷺ ના માધ્યમથી ઉમ્મતને જણાવી દીધું છે. આ રસ્તા પર જે કોઈ ચાલશે તે સીધો ઇન્શાઅલ્લાહ જન્નત પહોંચી જશે.🥀
Ummah Post