તમને ગર્વ છે લશ્કર (સેના) પર, તમને બારૂદની નુસરત (સહાયતા),...
Ummah Post
2 November, 2024

તમને ગર્વ છે લશ્કર (સેના) પર, તમને બારૂદની નુસરત (સહાયતા),

અમારી સાથે છે અલ્લાહ, એની જ સાથે અમારી યારી છે.

હજુ તો આગાઝ (શરૂઆત) છે આબી, એનો અંજામ (અંત) અત્યારથી શું લખવો!

હજુ ડૉલર જીત્યો નથી, હજુ સુધી લોહી ભારે (હાવી) છે.

Share this article
પોતાની જિંદગીની સમીક્ષા
લેખો

પોતાની જિંદગીની સમીક્ષા

દુનિયામાં જે પણ આવ્યો, વિદાય થવા (કૂચ કરવા) આવ્યો. દફન ખુદ સેંકડો કર્યા ઝેરે ઝમીન (જમીનની નીચે). છતાં પણ મરવાનો હક-ઉલ-યકીન (પાકો વિશ્વાસ) નથી. તારાથી વધીને કોઈ ગાફિલ (બેદરકાર) નથી. કંઈક તો ઇબ્રત (બોધપાઠ) જોઈએ ઓ નફ્સે લઈન (ધિક્કારેલા નફ્સ). ૮. જ્યારે તારી સામે મોતનો એવો અકસ્માત (બનાવ) આવશે જ...