"આદમના દીકરા (માનવ) પર અજીબોગરીબ નેમતોમાંની (આશીર્વાદોમાંની)...
Ummah Post
23 October, 2024

"આદમના દીકરા (માનવ) પર અજીબોગરીબ નેમતોમાંની (આશીર્વાદોમાંની) એક નેમત ભૂલી જવાની પણ છે. કારણ કે જો ભૂલવાની પ્રક્રિયા ન હોત, તો ઇન્સાન કોઈ પણ (તકલીફ, ગમ) ને ભૂલી ન શકત, ન તો તેની હસરત ક્યારેય ખતમ થાત, ન કોઈ મુસીબત પર તેને સબ્ર (ધીરજ) આવત, ન તેનો ગમ મરત, અને ન તેનો નફરત કે ગુસ્સો ક્યારેય શાંત થાત. ન તો તે દુનિયાની કોઈ પણ વસ્તુનો આનંદ માણી શકત, કારણ કે તે દરેક સમયે આફતોની યાદમાં જ ખોવાયેલો રહેત."

~ ઇમામ ઇબ્ન અલ-કૈયિમ (રહમતુલ્લાહ અલયહી)

મનકૂલ (નકલ કરેલ)

Share this article
50 રૂપિયાવાળો ફોટો
લેખો

50 રૂપિયાવાળો ફોટો

એક ફોટોગ્રાફરે પોતાની દુકાનની બહાર એક બોર્ડ લગાવેલું હતું, જેના પર નીચે મુજબની ત્રણ વાતો લખેલી હતી: "વીસ રૂપિયામાં તમે જેવા છો, તેવો ફોટો પડાવો. ત્રીસ રૂપિયામાં તમે જેવું વિચારો છો, તેવો ફોટો પડાવો. અને, પચાસ રૂપિયામાં તમે લોકોની સામે જેવા દેખાવા માંગો છો, તેવો ફોટો પડાવો." મૃત્યુ સમયે તે ફોટોગ...