*ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઊન 💔* 

*બીજા એક અફસોસજ...
Ummah Post
22 October, 2024

*ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજિઊન 💔*

*બીજા એક અફસોસજનક સમાચાર 😭 😭 😭*

*હૈદરાબાદની ધરતીના પ્રખ્યાત અને જાણીતા, ગરીબોના બેલી, યુવાનોના દિલની ધડકન, હૈદરાબાદ યુથ કવરેજના સ્થાપક સલમાન ખાન હૈદરાબાદ (HYC) ની યુપી પોલીસે ધરપકડ કરી લીધી છે.

ગઈકાલે જ એક અફસોસજનક સમાચાર 😭 સાંભળવા મળ્યા હતા કે હિન્દુસ્તાનની પ્રખ્યાત અને જાણીતી હસ્તી મોટિવેશનલ સ્પીકર મુનવ્વર ઝમા સાહેબની હૈદરાબાદ પોલીસે મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરી લીધી છે, ત્યાં આજે આવા જ બીજા એક સમાચારાએ હચમચાવી મૂક્યા છે, ખેર કહેવા માટે કોઈ શબ્દો નથી, બસ અલ્લાહ તઆલા પાસે દુઆ છે કે અલ્લાહ તઆલા વહેલામાં વહેલી તકે બંને મિત્રોની મુક્તિના નિર્ણયો ફરમાવે.

આમીન યા રબ્બુલ આલમીન 🤲🏻🤲🏻🤲🏻*

Share this article
જીવનનો સારાંશ – મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માનીના 20 સોનેરી સિદ્ધાંતો
લેખો

જીવનનો સારાંશ – મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માનીના 20 સોનેરી સિદ્ધાંતો

આદરણીય શૈખ-ઉલ-ઇસ્લામ મુફ્તી મોહમ્મદ તકી ઉસ્માની સાહેબને પૂછવામાં આવ્યું કે, "હઝરત, જીવનનો સારાંશ (ખુલાસો) શું છે?" હઝરતે આ 20 મુદ્દાઓ ફરમાવ્યા: (૧) દરેક પરિસ્થિતિમાં અલ્લાહનો શુક્ર (આભાર) અદા કર્યા કરો. (૨) કોશિશ કરો કે આખી જિંદગીમાં કોઈ તમારી ફરિયાદ બીજા કોઈ માણસ પાસે ન કરે; પરવરદિગાર (ઈશ્વર)...