"મારા દુશ્મનો મારું શું બગાડી શકે છે! મારી જન્નત (સ્વર્ગ) મા...
Ummah Post
13 October, 2024

"મારા દુશ્મનો મારું શું બગાડી શકે છે! મારી જન્નત (સ્વર્ગ) મારા દિલમાં છે અને મારું ઉપવન (બગીચો) મારા સીનામાં છે; હું જ્યાં પણ જઈશ, આ મારી સાથે જ રહેશે અને મારાથી ક્યારેય જુદા નહીં થાય. મારું કેદ થવું એ મારા માટે ખલવત (એકાંતવાસ/ભક્તિ) છે, મારું કતલ થવું એ મારા માટે શહાદત (બલિદાન) છે અને મારો દેશનિકાલ એ મારા માટે સિયાહત (પ્રવાસ/પર્યટન) છે."

— ઇબ્ન તૈમિયાહ

Share this article
કમાલ છે ભાઈ!
લેખો

કમાલ છે ભાઈ!

અમારા ઘરની નજીક એક બેકરી છે. અવારનવાર સાંજના સમયે કામ પરથી પાછા ફરતી વખતે હું ત્યાંથી સવારના નાસ્તા માટે થોડો સામાન લઈને ઘરે જાઉં છું. આજે જ્યારે હું સામાન લઈને બેકરીમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અમારા પડોશી ઇરફાન ભાઈ મળી ગયા. તેઓ પણ બેકરીમાંથી બહાર આવી રહ્યા હતા. મેં સલામ-દુઆ કરી અને પૂછ્યું, "...