મિસ્વાક જલ્દી વૃદ્ધ થવા દેતી નથી
મિસ્વાક જલ્દી વાળ સફેદ થવા...
Ummah Post
2 November, 2026

મિસ્વાક જલ્દી વૃદ્ધ થવા દેતી નથી

મિસ્વાક જલ્દી વાળ સફેદ થવા દેતી નથી

મિસ્વાક નજરને તેજ કરે છે

મિસ્વાક મોંની સફાઈનું માધ્યમ છે

મિસ્વાક રબને રાજી કરવાનું માધ્યમ છે

મિસ્વાક ફરિશ્તાઓને ખુશ કરવાનું માધ્યમ છે

મિસ્વાક આંખને રોશન (તેજસ્વી) કરવાનું માધ્યમ છે

મિસ્વાક મોંની દુર્ગંધ દૂર કરે છે

મિસ્વાક દાંતની પીળાશ દૂર કરે છે

મિસ્વાક દાંતને ચમકાવે છે

મિસ્વાક પેઢાને મજબૂત બનાવે છે

મિસ્વાક ખોરાક પચાવે છે

મિસ્વાક કફ (બલગમ) કાપે છે

મિસ્વાક નમાઝ(ના સવાબ)ને બમણો કરે છે

મિસ્વાક કુરાનનો માર્ગ સાફ કરે છે

મિસ્વાક વાણીની સ્પષ્ટતા (ફસાહત)માં વધારો કરે છે

મિસ્વાક હોજરી (પેટ) મજબૂત કરે છે

મિસ્વાક શૈતાનને પરેશાન કરે છે

મિસ્વાક નેકીઓ (પુણ્ય)ને વધારે છે

મિસ્વાક મોંની કડવાશ દૂર કરે છે

મિસ્વાક માથાના દુખાવામાં આરામ પહોંચાડે છે

મિસ્વાક દાંતના દુખાવામાં રાહત અપાવે છે

મિસ્વાક નબળાઈ (અશક્તિ) દૂર કરે છે

મિસ્વાક મોત સિવાય દરેક બીમારીનો ઈલાજ છે

મિસ્વાક રૂહ (પ્રાણ) નીકળવાનું સરળ કરે છે

મિસ્વાક તકલીફ દૂર કરે છે

મિસ્વાક મોતના સમયે કલમા-એ-શહાદત યાદ અપાવે છે

મિસ્વાક પુલ-સિરાતને જલ્દીથી પાર કરાવશે

મિસ્વાકની સુન્નત છોડીને નસરાનીઓ (ખ્રિસ્તીઓ)નું બ્રશ અપનાવવું જ સખત અજ્ઞાનતા, મૂર્ખામી અને દિલની બીમારીની નિશાની (સાબિતી) છે.

Share this article
કૌમની ગફલત અને બરબાદી પર મૌલાના અબુલ કલામ આઝાદનું દર્દ
લેખો

કૌમની ગફલત અને બરબાદી પર મૌલાના અબુલ કલામ આઝાદનું દર્દ

આહ! કોઈ નથી, બધા ગુમરાહ (ભટકી) થઈ ગયા; બધા નકામા નીકળ્યા, બધા ગફલતમાં ડૂબી ગયા, બધા પર મોતની ઊંઘ છવાઈ ગયા; બધાએ એક જ સરખી હલાકત (વિનાશ) નો ઘૂંટડો પી લીધો, બધા એક જ પ્રકારની તબાહીઓ પર તૂટી પડ્યા; બધાએ ખુદાને છોડી દીધો, બધાએ તેની મહોબ્બતથી મોઢું ફેરવી લીધું, બધાએ તેના સંબંધને કલંકિત કરી દીધો; બધા પારક...