એક મરઘીને કતલ કરો
તેલમાં તેને ગુસ્લ (સ્નાન) આપો
પછી દહીંનુ...
Ummah Post
18 October, 2026

એક મરઘીને કતલ કરો

તેલમાં તેને ગુસ્લ (સ્નાન) આપો

પછી દહીંનું સફેદ કફન આપો

શાન મસાલાથી ખુશ્બૂનો ધૂપ આપો

તે પછી ચોખામાં તેની કબર બનાવો

જ્યારે તૈયાર થઈ જાય તો મને દાવત આપો

જેથી હું તેની મગફિરતની દુઆ કરી શકું

જરા સ્મિત કરી લો, સ્મિત કરવું પણ સુન્નત છે

અનમ ફાતિમા✍️🌸

Share this article
નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)
લેખો

નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)

નબી કરીમ ﷺ પતિ (શૌહર) તરીકે: નબી કરીમ ﷺ પોતાના પરિવારના સભ્યો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તતા હતા. આપે ફરમાવ્યું: "હું તમારામાંથી મારા પરિવાર માટે સૌથી ઉત્તમ છું." એકવાર આપ પોતાના ઘરે પધાર્યા, તે સમયે સૈયદા આયશા (રઝિયલ્લાહુ અન્હા) પ્યાલામાં પાણી પી રહ્યા હતા... આપે દૂરથી ફરમાવ્યું, "હુમૈરા! મારા માટે...