આહ…! આ નાશવંત દુનિયા…
ભૂલી જનારા લોકો,
ખતમ થઈ જનારા આનંદ,...
Ummah Post
18 August, 2026

આહ…! આ નાશવંત દુનિયા…

ભૂલી જનારા લોકો,

ખતમ થઈ જનારા આનંદ,

ભૂંસાઈ જનારા નામો…

અસ્થાયી પ્રસન્નતા…

ક્ષણિક ખુશીઓ…

અટકી જનારા શ્વાસ.

દરેક જીવે (આત્માએ) મોતનો સ્વાદ ચાખવાનો છે…! (કુલ્લુ નફ્સિન ઝાઇકતુલ મૌત…!)

Share this article
સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત
લેખો

સુલ્તાન મહમૂદ અને ચોરોની હિકાયત

મૌલાના રૂમીએ સુલ્તાન મહમૂદ ગઝનવીનો એક અજીબ કિસ્સો લખ્યો છે જે ખૂબ જ બોધદાયક અને સબક આપનારો છે. તે એ કે સુલ્તાન મહમૂદ ગઝનવીના જમાનામાં ચોરોનો ત્રાસ વધી ગયો હતો, અને બાદશાહ આના કારણે પરેશાન હતો. ચોરોને પકડવા માટે તેણે એક અજીબ યુક્તિ શોધી કાઢી: તેણે પોતાના શાહી વસ્ત્રો ઉતારી દીધા અને ચોરો જેવા ફાટેલા-ત...