પુસ્તકો વાંચતા રહો...
જેથી દરેક ઊંચા અવાજવાળી વ્યક્તિ
બુદ્ધિજીવી (દાનિશ્વર) ન લાગે
દરેક વાયરલ (viral) ચહેરો
પ્રતિભાશાળી અનુભવાય નહીં
અને દરેક ચર્બ-ઝબાન (મીઠી વાતો કરનાર) માણસ
વિદ્વાન (આલિમ) ન દેખાય
વાંચન ચેતના (શઊર) આપે છે
અને ચેતના માણસને અસલી અને નકલી
વચ્ચેનો તફાવત શીખવે છે.