હઝરત મૌલાના મુહમ્મદ ઇલિયાસ સાહેબ રહમતુલ્લાહી અલયહ ફરમાવતા હતા કે જે વાતથી દિલમાં અસર ન થાય તે કાનોની અય્યાશી (મોજ-મસ્તી) છે. આજકાલ વડીલોના મલફૂઝાદ (કથનો) વાંચવાનો શોખ નથી, કિસ્સા-વાર્તાઓ સાંભળવાનો અને વાંચવાનો શોખ છે, આ કાનોની અય્યાશી છે.
*(હઝરત જી મૌલાના મુહમ્મદ સાદ સાહેબના બયાનમાંથી અંશ, ઇજ્તેમા રાયવિન્ડ ૨૦૧૪)*