ક્યારેક જો દર્દ વધી જાય,
ક્યારેક ઊંઘ ઉડી જાય,
ક્યારેક જ્યારે તમે પરેશાન હોવ,
ક્યારેક જ્યારે કોઈ આશરો ન હોય,
ક્યારેક જ્યારે સપના તૂટી જાય તો,
ક્યારેક પડીને વિખરાઈ જાઓ,
ક્યારેક ધિક્કારી દે દુનિયા,
ક્યારેક ઠુકરાવી દેવામાં આવો,
તો તમે માયૂસ (નિરાશ) ન થતા,
તે કહે છે "હું તમારો છું",
તેને બધું જ સંભળાવી દેજો (કહી દેજો),
તે તમને પ્રેમ કરે છે,
તમને પડવા નહીં દે,
તમે તેના દ્વારે આવી જજો,
કારણ કે તે "રબ" (ઈશ્વર) તમારો છે....