ક્યારેક ક્યારેક દિલ ઈચ્છે છે કે બસ એવી જ રીતે સૂઈ જાઉં... જેવી રીતે સૂરહ કહફના અસહાબ-એ-કહફ (ગુફાવાળાઓ) સૂતા હતા... 🌷
સદીઓની ઊંઘ હોય... એવી શાંતિ હોય જ્યાં કોઈ દર્દ, કોઈ સદા (અવાજ) ન પહોંચી શકે... ♥️
અને જ્યારે આંખ ખૂલે... તો આ દોર (યુગ), આ તકલીફો બધું જ વીતી ચૂક્યું હોય. ન કોઈ ઓળખ બાકી હોય... ન હું કોઈને જાણું, ન કોઈ મને...
બસ એક નવી દુનિયા હોય... જ્યાં માત્ર સુકૂન (શાંતિ) નું રાજ હોય... 🍂✨