નવા મુફ્તી આઝમની નિમણૂક
ઇમામ-એ-કાબા ફઝીલત-ઉશ-શેખ ડૉ. સાલેહ...
Ummah Post
24 September, 2025

નવા મુફ્તી આઝમની નિમણૂક

ઇમામ-એ-કાબા ફઝીલત-ઉશ-શેખ ડૉ. સાલેહ બિન હમીદ (હફિઝહુલ્લાહ) સાઉદી અરેબિયાના નવા મુફ્તી આઝમ તરીકે નિયુક્ત...

ફઝીલત-ઉશ-શેખ ડૉ. સાલેહ બિન હમીદ મસ્જિદ-અલ-હરામના વરિષ્ઠ ઇમામ અને ખતીબ છે અને એક ખૂબ મોટા સંશોધક તથા લેખક હોવાની સાથે અસંખ્ય ગુણોના માલિક છે.

📚 *🕌﴿☆ ઉલમા-એ-હિન્દ ☆﴾🕌*

Share this article
પરહેઝગાર ઉસ્તાદ અને સમજદાર શાગિર્દ (વિદ્યાર્થી)
લેખો

પરહેઝગાર ઉસ્તાદ અને સમજદાર શાગિર્દ (વિદ્યાર્થી)

હઝરત હકીમુલ ઉમ્મત થાનવી અને હઝરત શાહ વસીઉલ્લાહ ઇલાહાબાદી (નૂરુલ્લાહ મરકદહુમા) બંનેએ આ વાકિયો (પ્રસંગ) નકલ કર્યો છે કે એક પરહેઝગાર આલિમ બાળકોને ભણાવતા હતા. એક દિવસ તેમના ઘરમાં ગરીબી અને ભૂખમરો (ફક્ર વ ફાકા) હતો, ભૂખની તીવ્રતાથી તેમનો ચહેરો કરમાઈ ગયો હતો. જે વિદ્યાર્થીઓ (તલબા) ભણવા આવતા હતા તેમાંથી એક...