કાઝીનો એક અજીબ અને હિકમતભર્યો ફેંસલો
લેખો

કાઝીનો એક અજીબ અને હિકમતભર્યો ફેંસલો

એક રાજ્યમાં એક વૃદ્ધ માણસને રોટલી ચોરી કરતા પકડવામાં આવ્યો. વિસ્તારના કેટલાક લોકો તેને પકડીને તે સમયના કાઝી (ન્યાયાધીશ) પાસે લઈ ગયા. કાઝીએ વૃદ્ધ બાબાને ઘણા સવાલો કર્યા, પરંતુ બાબાએ કોઈ જવાબ આપ્યો નહીં. આખરે કાઝીએ આ પ્રમાણે ચુકાદો સંભળાવ્યો: "બાબાજી રોટલી ચોરી કરવાના ગુના બદલ એક દિરહામ તંદૂરના (બ...