બિસ્મિલ્લાહ વસ્-સલાતુ વસ્-સલામુ અલા રસૂલિલ્લાહ (ﷺ)
🔖 સવાલો-જવાબના પ્રકાશમાં મોહમ્મદ (ﷺ) ની જામેઅ (વ્યાપક) સીરત:
સ: ૧… રસૂલુલ્લાહ (ﷺ) ના આદરણીય પિતા (વાલિદ) નું નામ શું હતું અને જ્યારે આપ (ﷺ) ના પિતાનું અવસાન થયું ત્યારે આપની ઉંમર તે સમયે કેટલી હતી?
જ: ૧… નબી-એ-મુકર્રમ મોહમ્મદ રસૂલુલ્લાહ (ﷺ) ના પિતાનું નામ અબ્દુલ્લાહ હતું, અને જ્યારે તેઓ અવસાન પામ્યા ત્યારે આપ (ﷺ) પોતાની માતાના ગર્ભમાં હતા.
(નબી ﷺ ની જામેઅ સીરત,
શેખ અબ્દુલ્લાહ બિન સુલેમાન અલ-મરઝૂક હફિઝહુલ્લાહ તઆલા)
https://whatsapp.com/channel/0029Vb65lDv6LwHn7ZO9wb2R
સ: ૨…. ચાલુ રહેશે........